Good news for Rajkot. ગુજરાત ના પ્રથમ રાજકોટના કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આ…

992


Good news for Rajkot.

ગુજરાત ના પ્રથમ રાજકોટના કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવ્યું ડિસચાર્જ.આજે સવારે આપવામાં આવ્યું ડીસચાર્જ.બન્ને રિપોર્ટ નેગેટિવ આવતા આપવામાં આવ્યું ડીસચાર્જ.આજ થી 7 દિવસ દર્દીને હોમ ક્વોરોટીનમાં રાખવામાં આવશે.દર્દી મક્કાથી પરત આવ્યો હતો અને 17 તારીખે હોસ્પિટલમાં થયો હતો દાખલ.તંત્ર દ્વારા એમ્બ્યુલન્સ મારફતે નાદીમ નામના વ્યક્તિને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો.
.
#rajkot #rajkotfightscorona #covid_19
#ourrajkot #rajkotians #gujaratSource : our_rajkot