Get Ready for Utarayan celebration at આ ઉતરાયણ યાદગાર બનાવો અને ઉજવો *OUT OF T…

995
Get Ready for Utarayan celebration at 

આ ઉતરાયણ યાદગાર બનાવો અને ઉજવો *OUT OF T...


Get Ready for Utarayan celebration at @outofthebox_amazementpark

આ ઉતરાયણ યાદગાર બનાવો અને ઉજવો *OUT OF THE BOX* ની સંગાથે અમારી ઉતરાયણ સ્પેશિયલ ઓફર સાથે…. 📤

પુલ સાઈડ ડિનર વિથ અનલિમિટેડ પંજાબી મેનુ…. ( સૂપ ટુ ડેઝર્ટ ) ( સાંજે 7:30 થી 9:30 )🍝🍲🥘🥙🥫 સાથે સાથે ઉતરાયણ ની પરંપરાગત વસ્તુઓ જેવી કે જીંજરા બોર શેરડી વગેરે ની પણ મજા માણો. 🍈🎋🌳 પતંગ ચગાવાની મજા ડીજે પાર્ટી વિથ ગેમ જોકી સાથે… ( બપોરે 3:30 થી શરુ )🎧🎤 🔴 *પતંગ / દોરા આપને સાથે લાવવાના રહેશે.* 🔴 *તો આપના મિત્રો, સગા સંબંધીઓ તથા ફેમિલી સાથે ઉતરાયણ ની ઉજવણી કરવા પધારો….* 🌟✨♦ તારીખ -14/01/2020

Location – : ન્યારી ડેમ પાસે,કાલાવડ રોડ, રાજકોટ .
#rajkot #utarayan #rajkotians #adventure #celebration #festival #ourrajkot #gujarat #outoftheboxamazementpark



Source : our_rajkot