Corona update ; રાજકોટ માં વધુ 2 પોઝિટિવ કેસ જેમાંથી ૧ જંગલેશ્વર માંથી અને એક બ…

979


Corona update ;

રાજકોટ માં વધુ 2 પોઝિટિવ કેસ જેમાંથી ૧ જંગલેશ્વર માંથી અને એક બીજો અન્ય વિસ્તારમાંથી.

આ સાથે રાજકોટ 63 અને ગ્રામ્ય 2 એમ કુલ 65 ના આંકડે પહોંચ્યું. 65 કેસમાંથી હાલમાં 24 દર્દીઓ ને રજા અપાઈ ગયેલ છે.






Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot