Corona Breaking ; રાજકોટના વધુ બે દર્દીને આપવામાં આવ્યું ડીસચાર્જ ખાનગી હોસ્પ…

1174

Corona Breaking ;

રાજકોટના વધુ બે દર્દીને આપવામાં આવ્યું ડીસચાર્જ

ખાનગી હોસ્પિટલમાં સારવાર પર રહેલ પ્રિયદર્શનસિંહ જાડેજા અને મયુરધ્વજસિંહ જાડેજા ને આપવામાં આવ્યું ડીસચાર્જ

આજના દિવસમાં કુલ 3 દર્દીને આપવામાં આવ્યું ડીસચાર્જ

રાજકોટમાં કુલ 18 પોઝિટિવ દર્દી નોંધાયા છે જે પૈકી 7 દર્દીને આપવામાં આવ્યું ડીસચાર્જ જ્યારે હજુ 11 દર્દી છે સારવાર હેઠળ.

#rajkot #positivecases #discarged #corona #covid19 #rangchherajkot #coronabreaking



Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot