As you know in rajkot today it was pretty good and clear sky, And you would have…

1159


As you know in rajkot today it was pretty good and clear sky, And you would have heard of NEOWISE comet that can be seen now a days. I captured it today in Rajkot. Can you please post this pics into your account. So everybody can see it in upcoming days. It is a lifetime seeing anybody don’t wanna miss. It will be helpful for other not knowing this thing ( NEOWISE COMET). And can you please tag me in the post. So I can guide them watching this.

Some information about NEOWISE COMET:

આ ધૂમકેતુ નું નામ નેઓવિસ છે. હમણાં થોડા મહિના થી એ આપડી સૂર્યમંડળ ની કક્ષા માં આવ્યો છે. 23 જુલાઈ ના એ પૃથ્વી થી સૌથી નજીક માં અંતરે હસે. આ ધૂમકેતુ નો આવર્તકળ 6000 વર્ષ નો છે. એટલે કે આ ધૂમકેતુ ફરી 6000 વર્ષ પછી દેખાશે. તદુપરાંત આ ધૂમકેતુ છેલ્લાં 23 વર્ષ નો સૌથી તેજસ્વી ધુમકેતુ છે.

સાંજ ના સમયે જ્યારે સૂર્ય આથમી જાય પછી ઉત્તર-પશ્ચિમ દિશા માં જોઈ શકાય છે. રાત્રે 8 વાગ્યા આસપાસ તે 20° જેટલી ઊંચાઈ પર હોય છે. 18 જુલાઈ થી તે સપ્તર્ષિ તારાજુઠ માં પ્રવેશ કરશે અને તેની અંદર જોઈ શકાશે.

આને જોવાનો નજારો જીવનભર ની મોમેન્ટ્સ આપી શકે છે. તો આવી ક્ષણ ને મિસ ના કરાય.

Credit-@_yashtank_



Source : our_rajkot