૮૦ હજારની લાંચ માંગનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક મેહુલ ડાંગરન…

1103


૮૦ હજારની લાંચ માંગનાર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક મેહુલ ડાંગરની ધરપકડ કરતી ACB(Anti Corruption Bureau).
પ્રોહીબીશનના ગુન્હામાં અટક કરેલ આરોપીને માર નહિ મારવા તથા હેરાન નહિ કરવા માટે લાંચ માંગી હતી.

#acbgujarat #rajkot #corruption #police #ourrajkot #gujaratSource : our_rajkot