હાલ ની કોરોના વાયરસ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને મેડિકલ સ્ટોર તરફ થી રાજકો…

997
હાલ ની કોરોના વાયરસ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને   મેડિકલ સ્ટોર તરફ થી રાજકો...


હાલ ની કોરોના વાયરસ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને #વિકાસ મેડિકલ સ્ટોર# તરફ થી રાજકોટ સિટી ના કોઈ પણ એરિયા મા ફ્રી હોમ ડિલેવરી કરવામા આવશે. 24 કલાક ની અંદર તમને ડિલેવરી મળી જશે.
જેની ચુકવણી તમારે ત્યાં કેશ આપવાની રહેશે.
ઓર્ડર આપવા માટે ઉપર આપેલ નંબર પર*
1.તમારી દવા નુ પ્રિસ્ક્રિપ્શન
2.કેટલી કેટલી દવા જોઈ છે તે .
3.તમારૂ ઘરનું એડ્રેસ લખી ને વોટ્સએપ કરવાનુ રહેશે.
#rajkot#gujarat#covid19#lockdown#ourrajkot#indiaSource : our_rajkot