શહેરમાં અનેક સ્થળે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે મહોત્સવના અંત…

1114
શહેરમાં અનેક સ્થળે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે મહોત્સવના અંત...


શહેરમાં અનેક સ્થળે ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે મહોત્સવના અંતે ગણપતિ વિસર્જન માટે રાજકોટ પોલીસ દ્વારા પાંચ સ્થળ નિયત કરવામાં આવ્યા છે. અને નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મૂર્તિનું વિસર્જન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગણપતિ વિસર્જન સ્થળ:- આજીડેમ ઓવર ફ્લો નીચે ચેકડેમ પાસે ખાણ નં 1 અને ખાણ નં 2.
પાળ ગામ પાસે જખરાપીર ની દરગાહ પાસે મવડી ગામથી આગળ.
જામનગર રોડ પર હનુમાનધારા.
કાલાવડ રોડ પર વાગુદડના પાટિયા પાસે વાગુદડીયો વોકળો.
#rajkot #saveenvironment #rajkotpolice #ganpativisarjan #ourrajkot #gujaratSource : our_rajkot