રાજ્યમાં મહા વાવાઝોડાના સંકટને લઇને રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી બંધ કરવામાં આવી હતી. જો કે હાલમાં મહા વાવાઝોડું સંકટ ટળી ગયા બાદ બેડી માર્કેટિંગ યાર્ડમાં ખરીદી શરૂ થઇ છે. બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી-કપાસની આવક શરૂ થઇ છે.
#rajkot #farmers #saurashtra
#ourrajkot #gujarat