રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડ…

1717


રાજ્યના તમામ ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે આજથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા, 20 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ આપવા માંગ.હાલ ઇન્ટર્ન ડોક્ટર ને ૧૩ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે.
#rajkot#gujarat#ourrajkot#indiaSource : our_rajkot