*રાજકોટ : સેમ્પલીંગ વધ્યા, કેસ પણ વધશે; છતાં લોકો ન ગભરાય : ઉદિત અગ્રવાલ* આજે …

1117

*રાજકોટ : સેમ્પલીંગ વધ્યા, કેસ પણ વધશે; છતાં લોકો ન ગભરાય : ઉદિત અગ્રવાલ*

▪️આજે ૩૦૦ સેમ્પલ લેવાયા : કાલે ૪૦૦, સોમવા૨ે પ૦૦ ટેસ્ટીંગની તૈયારી : આજે ધા૨ણા ક૨તા ઓછા પોઝીટીવ કેસથી રાહત : મ્યુનિ. કમિશ્ન૨

▪️સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં કોરોના રીપોર્ટની ક્ષમતા ડબલ કરી દેવાઈ
દોઢ કરોડની કિંમતનું બંધ મશીન તાકીદે ચાલુ કરાવાયુ હવે દરરોજ 300 દર્દીઓના રીપોર્ટ થઈ શકશે: મશીનનું પરીક્ષણ સફળSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot