રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દવાબારી પરથી દવાઓ આપતા ફાર્માસીસ્ટની ગંભીર બેદરકારીને ક…

1375
રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દવાબારી પરથી દવાઓ આપતા ફાર્માસીસ્ટની ગંભીર બેદરકારીને ક...


રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દવાબારી પરથી દવાઓ આપતા ફાર્માસીસ્ટની ગંભીર બેદરકારીને કારણે એક ગર્ભવતી મહિલાને ગર્ભવસ્થા દરમિયાન તબિયત સારી રહે તેની દવા આપવાને બદલે ભુલથી ગર્ભપાતની દવા આપી દેતા આ મહિલાની તબિયત ગંભીર બની ગઈ હતી અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર આ ગર્ભવતી મહિલાની ચાલી રહી છે.
#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot