રાજકોટ-સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓનો વિરોધ.પગ…

1290


રાજકોટ-સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-૪ના કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓનો વિરોધ.પગાર વધારા અને આઉટ સોર્સિંગ નાબૂદ કરવા બાબતે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે કરાયો વિરોધ.
વિરોધ પ્રદશન કરનાર કર્મચારીઓની પોલીસે કરી અટકાયત..
.
#rajkot #civilhospital #protest #gujaratgovernment #ourrajkot #gujaratSource : our_rajkot