રાજકોટ શહેર PI એસ આર પટેલ ની અદભુત કામગીરી. એક સીનીયર સીટીઝન kkv ચોક પાસે દવા લ…

1512

રાજકોટ શહેર PI એસ આર પટેલ ની અદભુત કામગીરી.

એક સીનીયર સીટીઝન kkv ચોક પાસે દવા લઈને નીકળેલ.જેઓ પોતાના ઘરે એકલા રહેતા હોય તેઓને ઘેર મૂકી આવી જાણવા મળેલ કે તેઓ ખુબ ગરીબ છે. તેથી તેઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ પુરી પાડી તથા વધારે જરૂર પડ્યે કોલ કરવાનું કહ્યું.

#rajkot #lockdown #poorpeople #police #rajkotpolice #rangchherajkot @ Rajkot, Gujarat
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot