રાજકોટ શહેર પોલીસે આઈ-વે પ્રોજેકટથી 200 લોકેશન પર 963 CCTV કેમેરા મારફત 2017 થી …

1266


રાજકોટ શહેર પોલીસે આઈ-વે પ્રોજેકટથી 200 લોકેશન પર 963 CCTV કેમેરા મારફત 2017 થી આજ સુધીમાં 3 વર્ષમાં 100 કરોડનો દંડ ઇ-મેમો મારફત કર્યો.
.
રાજકોટ પોલીસનો ઈરાદો વાહનચાલકોને દંડ કરવાનો નથી પરંતુ વાહનચાલક નિયમનું ઉલંઘન કરે ત્યારે દંડ કરવો પડે છે.લોકો જાગૃત બને અને ટ્રાફિક નિયમોનું પાલન કરે :- રાજકોટ પોલીસ કમિશ્નર.
.
#rajkotcitypolice #echallan #iwayproject #trafficrules #rajkotian #ourrajkot #gujaratSource : our_rajkot