રાજકોટ શહેર ખાતે લેવામાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત અ…

885
રાજકોટ શહેર ખાતે લેવામાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ

રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત અ...


રાજકોટ શહેર ખાતે લેવામાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ

રાજકોટ શહેર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના મળી કુલ 30 સેમ્પલ લેવામાં આવ્યા

રાજકોટ શહેરના 24 , રાજકોટ જિલ્લાના 4 અન્ય જિલ્લાના 2 વ્યક્તિના રિપોર્ટ આવ્યા નેગેટિવ

તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર રાહત નો શ્વાસ લીધો

ગુજરાત માં પ્રથમ નોંધાયેલ રાજકોટના પોઝિટિવ દર્દીનો આજ રોજ રિપોર્ટ આવ્યો નેગેટિવ

પ્રથમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા વધુ એક સારા સમાચાર આવ્યા સામે
#rajkot#gujarat#ourrajkot#india#COVID19 #COVID19indiaSource : our_rajkot