રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કરાય…

1186


રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને કરાયો વિરોધ પ્રદર્શન.
સાયકલોમાં બેનરો સાથે અને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો.
.
#rajkot #petrol #diesel #prizehike #protest #congress #ourrajkot #gujaratSource : our_rajkot