રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા JEE અને NEET ની પરિક્ષા મુલતવી તથા ૬ માસની…

1282


રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા JEE અને NEET ની પરિક્ષા મુલતવી તથા ૬ માસની ફી માફી બાબતે રાજકોટ કલેકટર કચેરી ખાતે ધરણાં પ્રદશન કરવામાં આવ્યું.પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી.
.
#rajkot #jee #neet #students #ourrajkot #gujaratSource : our_rajkot