રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા માટે તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો. …

1509


રાજકોટ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા માટે તંત્ર દ્વારા વિવિધ નિર્ણયો. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસને અટકાવવા અને લોકજાગૃતિ ફેલાવવા માટે કોવિડ-19 વિજય રથ બનાવવામાં આવ્યા. આ રથ રાજકોટ શહેરમાં ફરશે અને શેરી નાટક સહિત વિવિધ રીતે લોકોને જાગૃત કરશે.
.
#rajkot #rajkotmunicipalcorporation #gujaratgovernment #rajkotcollector #ourrajkot #rajkotfightscorona #ourrajkotSource : our_rajkot