રાજકોટ શહેરના વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતા શહેરના ૯૩% દર્દીઓ હોસ્પિટલમાં…

1477


રાજકોટ શહેરના વધુ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતા શહેરના ૯૩% દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ. હવે રાજકોટ શહેરના માત્ર ૩ જ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૩ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી ૩ સારવાર હેઠળ તથા કુલ ૫૯ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.
.
#rajkotfightscorona #rajkotmunicipalcorporation #rajkot #rajkotians #ourrajkot #gujaratSource : our_rajkot