*રાજકોટ મા વધુએક લોકડાઉન નકલી મુક્તિ પાસ કૌભાંડ ઝડપાયું* *જંકસન નાં જૂલેલાલ મંદ…

1419


*રાજકોટ મા વધુએક લોકડાઉન નકલી મુક્તિ પાસ કૌભાંડ ઝડપાયું*

*જંકસન નાં જૂલેલાલ મંદીર નજીક રાજાવિર સ્ટુડિયો મા ક્રાઇમ બ્રાન્ચ નો દરોડો*

*કોરા પાસ ની કલર કોપી પર થી સોફ્ટવેર ની મદદ થી 20 જેટલા નકલી પાસ બનાવ્યા નો પરદાફાસ 17 ની ધરપકડ*


Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot