રાજકોટ માં વધુ એક પોઝિટિવ કેશ આવ્યો સામે જંગલેશ્વર વિસ્તારના 31 વર્ષીય પુરુષ નો…

1115


રાજકોટ માં વધુ એક પોઝિટિવ કેશ આવ્યો સામે
જંગલેશ્વર વિસ્તારના 31 વર્ષીય પુરુષ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજકોટ માં કોરોના પોઝિટિવ કેશ આંક પહોંચ્યો 30 પર

30 પૈકી 20 દર્દી છે જંગલેશ્વર વિસ્તારના રહેવાસી…





Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot