રાજકોટ :-મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી વિશેષ એપ્લિકેશન.પ…

1464
રાજકોટ :-મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી વિશેષ એપ્લિકેશન.પ...


રાજકોટ :-મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી વિશેષ એપ્લિકેશન.પોલીસ દ્વારા ‘સુરક્ષિતા’ એપ્લિકેશનું અનાવરણ કરવામાં આવ્યું…પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અંજલીબેન રૂપાણી તેમજ મેયર તથા મનપા કમિશ્નરના હસ્તે એપ ખુલી મુકાયી..ગુજરાત માં પ્રથમ વાર મહિલા સુરક્ષા માટે આ પ્રકાર ની એપ રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી…આ એપ ૨૪ કલાક કાર્યરત રહેશે…દુર્ગા શક્તિ ટિમ દ્વારા આ એપ નું સંચાલન કરાશે..રાજકોટ શહેર ના દરેક પોલીસ મથક માં દુર્ગા શક્તિ ટિમ માંથી ૪ મહિલા કોન્સ્ટેબલ રહેશે…
#rajkotcitypolice #durgashakti #womensafety #gujaratpolice #rajkot #ourrajkot #rajkotiansSource : our_rajkot