રાજકોટ મહાનગર પાલિકા અને રોટરી ક્લબના સયુંકત ઉપક્રમે યોજાય સાઈકલોફન.1650 સાઇકલ ર…

1186


રાજકોટ મહાનગર પાલિકા અને રોટરી ક્લબના સયુંકત ઉપક્રમે યોજાય સાઈકલોફન.1650 સાઇકલ રાઈડરોએ સાઈકલોફનમાં લીધો ભાગ.50 કિમી અને 25 કિમીની યોજાઈ મેરેથોન.પોલીસ અને મેડિકલની ટીમ સાથે રખાઈ હાજર.શહેરને ક્લીન અને ગ્રીન બનાવવા માટે કરાયું સાઈકલોફનનું આયોજન.
#rajkot #cyclofun #rajkotians #rajkotmunicipalcorporation #rotaryclub #ourrajkot #cleanrajkot #greenrajkotSource : our_rajkot