રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિંગલ સ્પર્ધા, મૂવી (શોર્ટ ફિલ્મ મેકિંગ) સ્પર્ધા, ચિત…

1781


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જિંગલ સ્પર્ધા, મૂવી (શોર્ટ ફિલ્મ મેકિંગ) સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, મ્યુરલ્સ (દીવાલમાં ચિત્ર દોરવા) સ્પર્ધા, અને શેરી નાટક સ્પર્ધાનું આયોજન.
➡️આ સ્પર્ધામાં રાજકોટના કોઈપણ નાગરિક ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે કોઈપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.
➡️સ્વચ્છ રાજકોટ સ્પર્ધામાં ભાગ લેનારને દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે.
➡️આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધા માં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ઓનલાનઈન ફોર્મ ભરી શકાશે .
➡️આ સ્વચ્છ રાજકોટ સ્પર્ધા 10 નવેમ્બર 2020 થી 29 નવેમ્બર 2020 સુધી એક જ વખતની સ્પર્ધા રહેશે.
➡️વધુ માહિતી માટે (પ્રોગામ ઇમ્પલિમેન્ટેશન યુનિટ ,આઈ.ઇ.સી સેલ) પ્રથમ માળ રૂમ નં -7 ,ઠેબર રોડ ,સેન્ટ્રલ ઝોન ,રાજકોટ મહાનગરપાલિકા , ફોન નં 2228177 પરથી મળી રહેશે અથવા ઈમેલ IECCELLRMC@GMAIL.COM દ્વારા સંપર્ક કરવો.
➡️ આ સ્પર્ધાનો આખરી નિર્ણય આરએમસી કમિશનર અને નાયબ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે.
➡️ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી મુદત 25/11/2020 રહેશે.
.
#rajkotmunicipalcorporation #rajkot #rajkotian #ourrajkot #gujaratSource : our_rajkot