*રાજકોટ મહાનગરપાલિકા
ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ
તા. ૧૫/૦૬/૨૦૨૦*
*આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં ૨ પોઝિટિવ કેસ નોંધાયા બાદ બીજા વધુ ૬ (છ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.*
(૧) ઝીલબેન દિનેશભાઈ માકડિયા (૨૬/સ્ત્રી)
સરનામું : “ઝીલ”, ૪-રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ.
ડો.માકડિયા કે જે કાલ પોઝીટીવ આવેલ તેમના ક્લોઝ કોન્ટેક્ટ છે.
(૨) ભાનુબેન ધીરુભાઈ સોલંકી (૫૬/ સ્ત્રી)
સરનામું : શ્રીનાથ દ્વારા પાર્ક-૨, રેલ નગર, રાજકોટ.
જે યામિની બેન કૈ જે પોઝીટીવ આવેલ તેંનાં પાડોશી છે.
(૩) રાજદીપસિંહ પરાક્રમસિંહ ચુડાસમા (૨૪/પુરૂષ)
સરનામું : “રાંદલ કૃપા”, નવલનગર-૩, વાછરા દાદા મંદિર પાસે, રાજકોટ.
જે 7/6/20 નાં રોજ અમદાવાદ થી રાજકોટ આવેલ.
જે તાલાલા પોઝીટીવ કેસ નાં કોન્ટેક્ટ મા હતાં અને 11/6/20 નાં રોજ રાજકોટ આવલે.
(૪) હાર્દિકભાઈ અરવિંદભાઈ પુરોહિત (૩૪/પુરૂષ)
સરનામું : કૃષ્ણ નગર શેરી નં. ૧૦, સ્વામિનારાયણ મંદિર, રાજકોટ.
જે એમનાં દાદા પોઝીટીવ હતાં તેનાં કોન્ટેક્ટ મા હતાં અને 8/6/20 નાં રોજ રાજકોટ આવેલ.
(૫) પાર્થ તપન સાતરા (૪૦/પુરૂષ)
સરનામું : રામનાથ ક્વાટર, હાથી ખાના શેરી નં.૮, રાજકોટ.
જે અગાઉ જરીનાબેન પોઝીટીવ આવ્યાં હતાં તેનાં પાડોશી છે.
(૬) ઉષાબેન મધુકરભાઈ મણવર (૫૨/ સ્ત્રી)
સરનામું : આર. કે. નગર, ક્રિસ્ટલ મોલ સામે, રાજકોટ.
8/6/20 નાં રોજ એમનાં ભાઇ જે પોઝીટીવ આવેલ તેંને મળવા ગ્યા હતાં
આજની સ્થિતિએ શહેરમાં…
કુલ કોરોના પોઝિટિવ કેસ: ૧૧૫
સારવાર હેઠળ: ૨૭
ડિસ્ચાર્જ: ૮૪
મૃત્યુ: ૪
(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા