રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે સામાકાંઠા વિસ્તારના રણછોડ નગરમાં રહેણાંક મકાનમ…

1057


રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે સામાકાંઠા વિસ્તારના રણછોડ નગરમાં રહેણાંક મકાનમાં તમાકુ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો..14 કિલો સોપારી,1.6 કિલો તમાકુ,175 માવાના તૈયાર પાર્સલ અને 70 પેકેટ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો.આરએમસીએ 5 હજારનો દંડ વસૂલ્યો.
.
#rajkotmunicipalcorporation #rajkot #lockdown #ourrajkot #gujaratSource : our_rajkot