રાજકોટ મહાનગપાલિકા દ્વારા શહેરના ૭ અલગ અલગ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા…

1584


રાજકોટ મહાનગપાલિકા દ્વારા શહેરના ૭ અલગ અલગ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા.
૧ – કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન ઓફિસ
૨ – ત્રિકોણબાગ
૩ – કિશાનપરા ચોક
૪ – પેડક રોડ બાલક હનુમાન મંદિર પાસે
૫ – રૈયા ચોકડી
૬ – કેકેવી હોલ
૭ – બાલાજી હોલ પાસે ૧૫૦ફૂટ રિંગ રોડ.
.
#rajkot #antigentest #rajkotmunicipalcorporation #rajkotian #wearamask #ourrajkot #gujaratSource : our_rajkot