રાજકોટ :- ભગવતીપરામાં ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઇ કામદારોને ગુંગળામણ.ફાયર …

1404


રાજકોટ :- ભગવતીપરામાં ભૂગર્ભ ગટર સાફ કરવા ઉતરેલા 3 સફાઇ કામદારોને ગુંગળામણ.ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ત્રણેય કામદારોને બહાર કાઢવામાં આવ્યા.ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખસેડાયા જેમાંથી એકની હાલત ગંભીર.
.
#rajkotmunicipalcorporation #rajkot #ourrajkot #gujaratSource : our_rajkot