રાજકોટ-બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલક આવક થતા ચાલુ કરવામાં આવી હરરાજી. હાલ…

1396


રાજકોટ-બેડી માર્કેટ યાર્ડ ખાતે મગફળીની મબલક આવક થતા ચાલુ કરવામાં આવી હરરાજી.
હાલ ખેડૂતોને મગફળીનો ભાવ 800થી 970 રૂપિયા સુધી મળી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો ભાવ 1055 રૂપિયા રહેશે. જે માટે 1લી ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઓક્ટોબર સુધી યથાવત્ રહેશે. તો 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
.
#rajkot #farmers #saurashtra
#gujarat #ourrajkotSource : our_rajkot