રાજકોટ પોલિસ કર્મચારીઓ અને પોલિસ બેડા માટે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે આરોગ્ય …

1046
રાજકોટ પોલિસ કર્મચારીઓ અને પોલિસ બેડા માટે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે આરોગ્ય ...


રાજકોટ પોલિસ કર્મચારીઓ અને પોલિસ બેડા માટે રાજકોટ જિલ્લા પંચાયત ચોક ખાતે આરોગ્ય તપાસ ચેકિંગ કરાયુ હતુ
.
.
.

ગાંધીનગર –
રાજ્યના 70 હજાર કરતાં વધારે પોલીસ કર્મીના હેલ્થ ચેક અપ કરવાનો નિર્ણય

ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓના ચેક અપ કરાશે, સુગર – બ્લડ પ્રેશર – ખાંસી – ઉધરસ – કફ સહિતના લક્ષણો અંગે કરાશે તપાસ

જીલ્લા – શહેર પોલીસના વડાને હેલ્થ ચકાસણી કરવા જવાબદારી સોંપાઈ

જીલ્લા મેડિકલ ટીમ દરેક પોલીસ પોઈન્ટ પર જઈ કરશે પોલીસકર્મીનું મેડીકલ ચેક અપ

ચેક અપના ડેટા જે-તે વિસ્તારના પોલીસ વડાને સુપરત કરાશે

મળેલા ડેટાને જીલ્લા કે શહેર પોલીસ વડાએ ઓનલાઈન અપડેટ કરવાનો હુકમ

જો કોઈ પોલીસકર્મીને 5 લક્ષણો પૈકી 3થી વધુ લક્ષણો હકારાત્મક જણાય તો તેને અપાશે આરામ કરવા માટે રાહત

ગાંધીનગર જિલ્લામાં 3 પોલીસકર્મીને અપાઈ ફરજ પરથી રાહત
#rajkot#gujarat#ourrajkot#gujaratpolice#covid19Source : our_rajkot