રાજકોટ ના રીક્ષાચાલકના પુત્રને 99.75 PR રાજકોટમાં રહેતા ઉમેશભાઇ ટાંક રીક્ષા ચલા…

1449

રાજકોટ ના રીક્ષાચાલકના પુત્રને 99.75 PR

રાજકોટમાં રહેતા ઉમેશભાઇ ટાંક રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પુત્ર ભવ્યએ ધો.10ની પરીક્ષામાં 99.75 PR મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. ભવ્યએ ધો.10નો અભ્યાસ આત્મિય સ્કૂલમાં કર્યો હતો. ભવ્યને પ્રોફેસર બનવાનું સપનું છે. ભવ્યએ જણાવ્યું હતું કે, હું રોજે રોજનું હોમ વર્ક કરી લેતો તેમજ ક્લાસિસમાં લેવાતી ટેસ્ટને કારણે આ પરિણામ હાંસલ કર્યું છે.

Courtesy- Divyabhaskar
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot