રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી.. શહેરમાંથી સગીરાનું થયેલ અપહરણના …

1365
રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પ્રશંસનીય  કામગીરી..
શહેરમાંથી સગીરાનું થયેલ અપહરણના ...


રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી..
શહેરમાંથી સગીરાનું થયેલ અપહરણના આરોપીને ઓરિસ્સાના કંધમાલ જિલ્લાના નકસલી વિસ્તારમાં બે દિવસ જંગલ વિસ્તારમાં વેશપલટો કરી રોકાણ કરી બંદુગિયા ખાતેથી આરોપીને પકડ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..
#rajkot #rajkotpolice #ourrajkot #gujaratpoliceSource : our_rajkot