રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર.આગામી ૭ જુલાઇ થી ફોર્મ ભરવા પ્…

1308


રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી જાહેર.આગામી ૭ જુલાઇ થી ફોર્મ ભરવા પ્રક્રિયા થશે શરૂ.૨૬ જુલાઇ ના રોજ ૧૭ બેઠક માટે યોજાશે મતદાન.હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી પરંતુ કોરોના મહામારી કારણે મુદત માં કરાયો હતો વધારો.હાલમાં બેંકના ડિરેકટર છે જયેશ રાદડિયા
.
#rajkot #ourrajkot #gujaratSource : our_rajkot