રાજકોટ જિલ્લા માં વધતો કોરોના નો કહેર રાજકોટ જિલ્લા ના વીરપુર માં એક પોઝિટીવ …

1132

રાજકોટ જિલ્લા માં વધતો કોરોના નો કહેર

રાજકોટ જિલ્લા ના વીરપુર માં એક પોઝિટીવ કેસ

વીરપુર માં હાલ સુધી કોઈ કોરોના કેસ ના હતા

વીરપુર માં કોરોના પોઝિટિવ પ્રથમ કેસ.

13 વર્ષ ના બાળક ને કોરોના પોઝિટિવ

13 વર્ષ બાળક 10.6.20 ના રોજ સાવરકુંડલાથી પરત આવેલ છે

જિલ્લા આરોગ્ય અને સરકારી તંત્ર કામે લાગ્યું

જે તે વિસ્તાર ને કોરોન્ટાઈન કરવા નું શરૂ
Source : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot