રાજકોટ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. . જસદણના આટકોટ ખાતે વધુ 2 કોર…

1442


રાજકોટ જિલ્લામાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.
.
જસદણના આટકોટ ખાતે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.માતા અને તેના પુત્રને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ.
.
અમદાવાદ થી આટકોટ આવેલ પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પુત્ર અને પત્નિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
.
રાજકોટ શહેરના 79 અને રાજકોટ ગ્રામ્યના 14. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસ 93 .
.
#rajkot #covid_19 #jasdan #collectorrajkot #ourrajkotSource : our_rajkot