રાજકોટ જિલ્લામાં ગુજસીટોક નોંધાયા ગુનો, રેન્જ આઈજી દ્રારા માહિતી આપવામાં આવી. …

1931


રાજકોટ જિલ્લામાં ગુજસીટોક નોંધાયા ગુનો, રેન્જ આઈજી દ્રારા માહિતી આપવામાં આવી.
.
ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. મહત્વપૂર્ણ છે કે હાલ નિખીલ દોંગા અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. નિખીલ દોંગા એન્ડ કંપનીના સભ્યો ગોંડલ આસપાસની મિલ્કતો પચાવી પાડવી, હત્યાની કોશિશ સહિત 117 જેટલા ગુનામાં સંડોવાયેલા છે.ભુમાફિયાઓને નેસ્ત નાબૂદ કરવા રાજકોટ પોલીસે હવે ઉગામ્યું છે ગુજસીટોકનું હથિયાર. આ કાયદા હેઠળ રાજકોટ પોલીસે ગોંડલમાં તરખાટ મચાવનાર નિખીલ દોંગા અને તેની ગેંગ સામે કાર્યવાહી કરી છે અને ગેંગના 10 સાગરિતો સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.

#rajkot #rajkotpolice #gondal #gujaratpolice #ourrajkot #gujaratSource : our_rajkot