રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી …

1197


રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું.ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ઘઉં, મગફળી તેમજ ધાણાનો માલ પલળી ગયો હતોમએક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ કમોસમી વરસાદથી અનેક ખેડૂતોમાં ચિંતા.
.
#rajkot #gondal #farmers #rain #ourrajkot #lockdown #gujaratSource : our_rajkot