રાજકોટ :-ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પત્રકાર પરિષદ. . લાગવગથી પદ કે …

1173


રાજકોટ :-ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પત્રકાર પરિષદ.
.
લાગવગથી પદ કે ટિકિટ મળી જશે એ વાત ભૂલી જજો. ટિકિટ લાયકાતના આધારે જ આપવામાં આવશે અને કાર્યકર્તાઓની વાત પણ સાંભળવામાં આવશે.
182 માંથી 182 ગુજરાત વિધાનસભાની સીટો જીતવાનો સંકલ્પ.
.
#rajkot #crpatil #politics #ourrajkot #gujaratSource : our_rajkot