રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ જીલ્લામાંથી આકસ્મિક કારણોસર જિલ્લા બહાર જવા માટે કલે…

1081


રાજકોટ કલેકટર દ્વારા રાજકોટ જીલ્લામાંથી આકસ્મિક કારણોસર જિલ્લા બહાર જવા માટે કલેકટર કચેરી ખાતેથી પરિવહન માટેની પરવાનગી આપવામાં આવી રહેલ છે..મેડીકલ ઇમરજન્સી ,મૃત્યુ તેમજ અન્ય કારણોસર આ પ્રકારની પરવાનગી રાજકોટથી જવા માટે અથવા જઈને પરત આવવા માટે આપવામાં આવી રહેલ છે.
ખાસ હાલના સંજોગોને ધ્યાનમાં રાખી રાજકોટ થી અમદાવાદ જવા માટેની પરવાનગી મોકૂક રાખવામાં આવી છે.
.
#rajkotcollector #rajkot #lockdown #ourrajkot #gujarat #rajkotians #stayhomestaysafeSource : our_rajkot