રાજકોટમાં 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર…

1550


રાજકોટમાં 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું.

25.53 કરોડના ખર્ચે આમ્રપાલી અન્ડરબ્રિજનું લોકાર્પણ.અંડર બ્રિજ પાસે ‘લવ રાજકોટ’ સેલ્ફી ઝોનનું નિર્માણ કરાયું.

KKVચોક , જડડુસ હોટેલ ચોક , નાના મવા ચોક અને રામદેવપીર ચોક ખાતે 239 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.

કોઠારિયા અને વાવડી વિસ્તારમાં પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું.

PM આવાસ યોજના હેઠળ 416 લાભાર્થીને આવાસ ફાળવણી કરવામાં આવી.

એઇમ્સ હોસ્પિટલ ખાતે 90 મીટર ડીપી રોડનું ખાતમુહૂર્ત કરાયું.

KKV ચોક ખાતે પાંચ માળ ઉંચો અને 1152 રનિંગ મિટર લાંબો ઓવરબ્રિજ 97.84 કરોડના ખર્ચે થશે તૈયાર.
.
#rajkot #vijayrupani #rajkotian #ourrajkot #gujaratgovernment #rajkotmunicipalcorporationSource : our_rajkot