રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ આવ્યા સામે જંગલેશ્વર વિસ્તારમાંથી જ નોંધાયા વધુ 3 પ…

1352

રાજકોટમાં વધુ 3 પોઝીટીવ કેસ આવ્યા સામે

જંગલેશ્વર વિસ્તારમાંથી જ નોંધાયા વધુ 3 પોઝીટીવ કેસ..

રાજકોટ પોઝિટિવ કેશનો આંક 21 પર પહોંચ્યો.

3 પૈકી 2 કેસ કલ્સટર ક્વોરન્ટાઇન વિસ્તારમાં થયા જ્યારે 1 કેસ પ્રથમ પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિ હોવાનું સામે આવ્યું.. જેમાં એક 11 દિવસ ની બાળકી નો પણ સમાવેશ.

હાલ કુલ 13 પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં લઇ રહ્યા છે સારવાર જ્યારે 8 દર્દી રિકવર થતા સારવાર માંથી આપવામાં આવી રજા. #rajkot #positivecases #corona #covi̇d19 #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot