રાજકોટમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે. . શહેરના સાધુવાસવાણી રોડ પર ગુરૂજ…

1107


રાજકોટમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે.
.
શહેરના સાધુવાસવાણી રોડ પર ગુરૂજી આવાસ યોજનામાં 16 વર્ષીય યુવતીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.યુવતી ની કોઈ કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી છતાં કોરોના પોઝિટિવ આવ્યો તે ચિંતા જનક સમાચાર.યુવતીના સંપર્કમાં આવેલ પરિવાર સહિતના 11 લોકો કરવામાં આવ્યા ક્વોરોન્ટાઈન.
.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સરધાર ગામના 40 વર્ષીય પુરુષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ.
.
રાજકોટ શહેરમા કોરોનાના 76 જ્યારે ગ્રામ્ય માં 8 પોઝિટિવ કેસ મળી કુલ પોઝિટિવ આંક 84 પર પહોચ્યો.
.
#rajkot #covid_19 #rajkotmunicipalcorporation #collectorrajkot #ourrajkot #gujaratSource : our_rajkot