રાજકોટમાં રાત્રે 12 થી સવારે 7 સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો , મહાનગર પાલિકા…

1332
રાજકોટમાં રાત્રે 12 થી સવારે 7 સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો , મહાનગર પાલિકા...


રાજકોટમાં રાત્રે 12 થી સવારે 7 સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો , મહાનગર પાલિકાના આઈ વે પ્રોજેક્ટના સેન્સરમાં નોંધાયો 185 મીમી વરસાદ, મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત.રાજકોટ નો જીવાદોરી સમાન આજી-૧ ડેમ છલકાયો..
#rajkotrain #rajkot #monsoon #rajkotmunicipalcorporation #ourrajkot #gujaratSource : our_rajkot