રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી હજરત ગેબનશા પીરની દરગાહ આવતા તમામ લોકોને …

1365

રાજકોટમાં જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી હજરત ગેબનશા પીરની દરગાહ આવતા તમામ લોકોને ટ્રસ્ટના *પ્રમુખ યુસુફભાઇ દલ* એ અપીલ કરી છે,કે હાલના સંજોગોમાં કોઈએ દરગાહે કે મસ્જિદમાં તથા કબ્રસ્તાન એ રૂબરૂ ના આવવું અને ઘરે જ નમાજ પઢવા તેમજ સમગ્ર વિશ્વને કોરોનાના કહેરમાંથી બચાવે એ માટે પ્રાર્થના દુવા કરવા અનુરોધ કર્યો છે.

#rajkot #gebanshahpir #dargah #visitors #notallowed #lockdown #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot