રાજકોટમાં કોરોનાથી મધ્યમવર્ગ આવ્યો સંકટમાં : આર્થિક સ્થિતિ કથળવા લાગી…. કોરોન…

1466

રાજકોટમાં કોરોનાથી મધ્યમવર્ગ આવ્યો સંકટમાં : આર્થિક સ્થિતિ કથળવા લાગી….

કોરોના સંકટને લઈને રાજકોટમાં ધંધા રોજરોજગાર છેલ્લા 16 દિવસ થી સંપૂર્ણ બંધ છે , ન તો કોઈ નોકરીએ જય શકે છે કે ન તો કોઈ દુકાન વેપાર માટે ખુલી શકે છે , માત્ર આવશ્યક સેવા જેમાં મેડિકલ, રાશન ની દુકાન, કિરાણા ની દુકાન , દૂધ ની ડેરીઓ , પ્રેસ, ન્યૂઝ ચેનલ અને તબીબી સેવાઓ ઉપ ઉપલબ્ધ છે ત્યારે રાજકોટના ઉદ્યોગો , વેપારી સંકુલો સંપૂર્ણ ઠપ્પ છે જેને પગલે દરરોજ લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે , તો નાના મજુર અને કારીગર વર્ગ માટે હવે પછી નો સમય કાઢવો મુશ્કેલ બની રહ્યો છે

#corona #covid19 #businessclosed #lockdown #economicsdown #rajkot #rangchherajkotSource : રંગ છે રાજકોટ – Rang chhe Rajkot