રાજકોટમાં આજીડેમથી ગોંડલ રોડ તરફ જતી પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું હતું. પાણી…

1557


રાજકોટમાં આજીડેમથી ગોંડલ રોડ તરફ જતી પાણીની લાઈનમાં ભંગાણ જોવા મળ્યું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા ઉડ્યા હતા. જેના કારણે રસ્તા પર નદીની જેમ પાણી ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મનપાએ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
#rajkot#gujarat#ourrajkotSource : our_rajkot