રાજકોટના 55 જેટલા પત્રકારો તેમજ 10 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ કર…

1030
રાજકોટના 55 જેટલા પત્રકારો તેમજ 10  જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ કર...


રાજકોટના 55 જેટલા પત્રકારો તેમજ 10 જેટલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ કરાવેલ કોરોના રિપોર્ટ તમામ ના નેગેટિવ.કરફ્યુ ગ્રસ્ત વિસ્તારના આગેવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોલીસ , મીડિયા અને મનપાના કર્મચારીઓ સહિતના લોકોના કરવામાં આવ્યા હતા રિપોર્ટ.
.
#rajkot #journalist #rajkotpolice
#covid_19 #stayhomestaysafe #ourrajkot #rajkotfightscoronaSource : our_rajkot