રાજકોટના લક્ષ્મીનગર નાળા પાસે રેલવે ની તમામ જમીન ( ઝુંપડપટ્ટી ) પર અત્યારે ડીમોલ…

1158


રાજકોટના લક્ષ્મીનગર નાળા પાસે રેલવે ની તમામ જમીન ( ઝુંપડપટ્ટી ) પર અત્યારે ડીમોલેશન કાર્ય શરૂ. પોલીસ ,રેલવે પોલીસ ,પીજીવીસીએલ અને કોર્પોરેશન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો…
#rajkot #drmrajkot #ourrajkot #gujaratSource : our_rajkot