મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર દ્વારા આજે શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામા…

895
મુખ્યમંત્રીના સચિવ  શ્રી અશ્વિનીકુમાર દ્વારા આજે શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામા…


મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર દ્વારા આજે શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી સાથે શાળા સંચાલકોની મંડળની મીટિંગ થઈ હતી જેના પછી નિર્ણય લેવાયો છે.આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરશે નહીં. આમ, જે શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે તેમાં કોઇ ફી વધારો નહીં કરવામાં આવે. વાલીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે. .
સવાલ એ છે કે ગુજરાત સરકાર દ્વારા 1 વર્ષ પહેલાં ફી નિયમન કાયદો લાગુ કરેલ હતો ત્યારે ફી નિયમન પછી પણ ફી વધી હશે કે શું ?
.
#gujratgovernment #ourrajkot #gujarateducation #students #gujaratfightscorona #rajkot

Source : our_rajkot